Our Feeds

Monday, 8 September 2014

chandravati primary school.sidhpur patan bharatsinh

Register CCC/CCC+ ?


મિત્રો, હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે જે CCC/CCC+ Registration તા 08-09-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે.CCC/CCC+ Registration માટે તમે તમારો Mobile No અને Password સેટ કરવાનું હોય છેત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબ ખોલો . Exam type :both લખવુ 2 NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ) 3 NAME OF DEPARTMENTEducation Department (તમારીકચેરીનુંલખવુ) 4 NAME OF INSTITUTE / OFFICE : તમારીશાળાકેકચેરીનુંનામલખવુ 5 OFFICE ADDRESS : તમારીશાળાકેકચેરીનુંસરનામુલખવુ 6 Name & designation of Head of Office , Contact Number and Email : તમારીશાળાકેકચેરીનાવડાનુંનામ, સંપર્કનંબરઅનેઇમૈલલખવા 7 Name Of Employee: તમારુંનામલખવું 8 Designation : તમારોહોદોલખવો 9 CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતાહોતોતેનીવિગતલખવી 10 Date of Birth, Age , Sex (Male/Female) જન્મતારીખ,ઉમંર,જાતિ(પુરૂષકેસ્ત્રી)નીમાહિતીલખવી 11 Marital Status : પરણિત/અપરણિતકેવિધવા/વિધુરલાગુપડતુલખવુ 12 Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીનીદાખલતારીખઅનેજેતેશાળા/કચેરીદાખલતારીખલખવી 13 Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખલખવી 14 Address : Write full Address તમારુંસરનામુંલખવું 15 Weather you are Promoted Higer Scale :જોતમારીઉચ્ચપગારધોરણ કેટલાસમયમેળવવાનુછેકે Not Applicable લાગુપડતુલખવુંહા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb વધુ નાં હોવી જોઈએ

Subscribe to this Blog via Email :
Previous
Next Post »