Our Feeds

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019

www.shreechandravatischool.com

ચંદ્રાવતી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંતર્ગત પાટણ જિલ્લાની ટીમ દશરથભાઈ ઓઝા

આજે ચંદ્રાવતી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંતર્ગત પાટણ જિલ્લાની ટીમ દશરથભાઈ ઓઝા  ડાયેટ  લાયઝન તથા રતુજી ઠાકોર  બીઆરસી સરસ્વતી  ,જયંતીજી ઠાકોર  સીઆરસી સરસ્વતી ,મનુભાઈ  પરમાર  એકસ  .સીઆરસી સિધ્ધપુર
અનિલભાઈ  રાઠોડ બીઆરપી સરસ્વતી દ્વારા શાળા મુલાકાત લેવામાં આવી.શ્રી દશરથભાઈ ઓઝા દ્રારા રીસેસ ના સમય દરમિયાન તમામ શિક્ષકો ને ઉપયોગી થાય તેવું બાળકો ની કસોટીઓ તથા પ્રોજેક્ટ પ્રવુતિ બાબતે સરસ વાતો કરી ને ઉદાહરણો સાથે સમજ આપી ને સ્ટાફ ના તમામ શિક્ષકો ને પ્રેરણા પૂરી પાડી .












Subscribe to this Blog via Email :
Previous
Next Post »

2 ટિપ્પણી(ઓ)

Write ટિપ્પણી(ઓ)
Anil Rathod
AUTHOR
1 ફેબ્રુઆરી, 2019 એ 04:45 PM વાગ્યે delete

ખુબ જ સરસ
ચંદ્રાવતી પ્રાથમિક શાળા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા...
Anil Rathod
BRP SS _ SARASWATI

Reply
avatar
Anil Rathod
AUTHOR
1 ફેબ્રુઆરી, 2019 એ 04:46 PM વાગ્યે delete

ખુબ જ સરસ
ચંદ્રાવતી પ્રાથમિક શાળા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા...
Anil Rathod
BRP SS _ SARASWATI

Reply
avatar