Our Feeds

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

આજે 5 મી સપ્ટેમ્બર ના દિવસે શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું .આખો દિવસ શાળાના બાળકોએ સરસ શિક્ષણ કાર્ય નું કામ કર્યું અને શિક્ષકો ને પડતી મુશ્કેલીઓ થી પણ તેમને પ્રત્યક્ષ અનુભવ થયો આ સમયે બાળકો ને શ્રી હીમાંશુભાઈ પટેલ તરફ થી પુત્ર જન્મની ખુશી માં બાળકોને પાવ ભાજી નું ભોજન આપ્યું ..તથા આમારી શાળા માં શ્રી સરસ્વ્તી શિક્ષણ મહાવિધ્યાલય ના તાલીમાર્થી ઓ ની ઈંટર્નશીપ અંતગર્ત આવેલ હોય તેમને ખુબજ સરસ કાર્યક્રમો કર્યા

Subscribe to this Blog via Email :
Previous
Next Post »