Our Feeds

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માં પ્રવેશ મેળવવાંની વર્ષ - 2020 ની પરીક્ષા આપનાર સર્વે વિદ્યાર્થી મિત્રો માટે ખુબ જ ઉપયોગી એપ ની લિંક આપની સાથે શેર કરી છે.


આપને જણાવતા આનંદ થાય છે કે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માં પ્રવેશ મેળવવાંની વર્ષ - 2020 ની પરીક્ષા આપનાર સર્વે વિદ્યાર્થી મિત્રો માટે ખુબ જ ઉપયોગી એપ ની લિંક આપની સાથે શેર કરી છે. આ એપમાં નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ સમાવી લીધેલ છે. જેમ કે વિભાગ 1 માટે 400થી વધુ આકૃતિઓ, સંપૂર્ણ ગણિત તથા ભાષાના મહાવરા માટે 100થી વધારે ફકરા. આપ આપના સ્નેહીજનો / મિત્રો / શિક્ષકો સર્વેને જાણ કરી જ્ઞાન પ્રસારની સેવા કરવાની ઉમદા પ્રવૃત્તિમાં જોડાશો તેવી શ્રધ્ધા સાથે...... આભાર.....
એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડોઉનલોડ કરવી : https://play.google.com/store/apps/details?id=com.skyinfinity.admin.navodaya

Subscribe to this Blog via Email :
Previous
Next Post »