Our Feeds

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

ધોરણ 8 માં NMMS EXAM જેનાં ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે

ધોરણ 8 માં NMMS EXAM  જેનાં ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે જે બાળકે ધોરણ 7 માં 50% થી વધુ મેળવેલ હોય અને તેના વાલીની વાર્ષિક આવક 150000 થી વધુ ન હોય તે ફોર્મ ભરી શકે છે. જે બાળક આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવે તો 1 વર્ષના 12000 લેખે ધોરણ 9 થી 12 સુધી 48000 રૂ. સરકાર તરફથી શિષ્યવૃત્તિ રૂપે મળવાપાત્ર થાય છે.
ફોર્મ ભરવા તથા સંપૂર્ણ માહિતી માટે આ વેબસાઈટ પર ક્લિક કરો.http://www.sebexam.org/

Subscribe to this Blog via Email :
Previous
Next Post »