Our Feeds

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

આજરોજ ખળી પ્રા.શાળામાં સિદ્ધપુર તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

       





























































































































 આજરોજ ખળી પ્રા.શાળામાં સિદ્ધપુર તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.જેમાં તાલુકા શ્રેષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઇ દેસાઇ ,કોટ શાળાના માજી મુખ્ય શિક્ષક હાલ શિક્ષણ સેવા વર્ગ 2 ગાંધીનગર,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ શ્રી ભરતભાઇ પટેલ,મહામંત્રી શ્રી નરોત્તમભાઇ વાઘેલા,દરેક C.R.C ના શ્રેષ્ઠ શિક્ષક,તાલુકાના NMMS પાસ વિદ્યાર્થીઓ,જવાહર નવોદય માં પાસ વિદ્યાર્થીઓ,ખેલ મહાકુંભ તથા કલાકુમ્ભ માં વિજેતા વિદ્યાર્થીઓ નું સન્માન કરાવામાં આવ્યું.આ પ્રસંગે મંડળી ના પ્રમુખ શ્રી મુકેશભાઇ પટેલ તથા માજી BRC કો.ઓ.શ્રી યોગેશભાઇ પટેલ તથા મંડળી ના પ્રમુખ શ્રી મુકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.ગણિત વિજ્ઞાન મંડળના તાલુકાના મિત્રો શ્રી કપિલ ભાઇ,શ્રી કમલેશભાઇ કનેસરા શ્રી રોહિતભાઇ પટેલ,શ્રી લલિતભાઇ પટેલ વગેરે મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સારુ યોગદાન આપ્યુ.ગુલશનબેન બલોચ દ્વારા કાર્યક્રમ નું બહુ જ સુંદર સંચાલન થયુ. પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી વિષ્ણુભાઇ પટેલ પણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા.

Subscribe to this Blog via Email :
Previous
Next Post »