Our Feeds

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

મોડયુલ ડાઉનલોડ કરવા અહી કલીક કરો

આચાર્ય શ્રી પ્રાથમિક શાળાઓ તમામ. 
આપ જાણો છો કે શાળાકીય તમામ વહીવટ ઓનલાઈન કરવા જઈ રહ્યા છીએ તેના ભાગ રુપે પ્રથમ સ્ટેજ માંં અગાઉ મોકલેલ પી.ડી.એફ ફોર્મ મુજબ શાળા કક્ષાએથી ઓનલાઈન કરવાની  થાય છે તો આ  મોડયુલ મુજબ તમામ શિક્ષકોનો તમામ ડેટા કાળજીપુર્વક ઓનલાઈન કરી. ડેટા લોક કરવાનો છે. લોક કર્યા બાદ સુધારા વધારા થશે નહી. આ કામ સત્વરે પુર્ણ કરવાનું છે. બાયસેગ દ્વારા તાલીમ આપવામાં આવશે. જે સુચના મુજબ અચુક જોવાની રહેશે. 
 મોડયુલ ડાઉનલોડ કરવા અહી કલીક કરો 

👉http://bit.ly/2HTB3Dj
-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર

Subscribe to this Blog via Email :
Previous
Next Post »