Our Feeds

બુધવાર, 11 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી, અનુદાનિત તથા પ્રાઇવેટ (ખાનગી) શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની (આ સત્ર થી ચાલુ કરેલી નવી હાજરી પૂરવાની પદ્ધતિ પ્રમાણે) ઓનલાઇન હાજરી પુરવા તેમજ આધાર ડાયસ માં વિદ્યાર્થીઓ ના નામ તથા તમામ માહિતી અપડેટ કરવાની સુવિધા આપતી ખુબજ ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લીકેશન

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી, અનુદાનિત તથા પ્રાઇવેટ (ખાનગી) શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની (આ સત્ર થી ચાલુ કરેલી નવી હાજરી પૂરવાની પદ્ધતિ પ્રમાણે) ઓનલાઇન હાજરી પુરવા તેમજ આધાર ડાયસ માં વિદ્યાર્થીઓ ના નામ તથા તમામ માહિતી અપડેટ કરવાની સુવિધા આપતી ખુબજ ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લીકેશન.
સ્લો ઈન્ટરનેટ કનેકશન માં પણ અત્યંત સરળતાથી હાજરી પુરી શકાશે.
આ એપ માં દર વખતે યુઝર નેઈમ (યુઝર આઈડી) અને પાસવર્ડ એન્ટર કરવાની ઝંઝટમાંથી તદ્દન મુક્તિ મળી જશે. ફક્ત એક જ વખત યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરવા પડશે. ત્યારબાદ જ્યારે પણ એપ ઓપન કરશો ત્યારે યુઝર આઈડી અને પાસવર્ડ ઓટોમેટિક એન્ટર થઇને આવી જશે.
પ્લે સ્ટોર પરની એક માત્ર ઓરીજીનલ એપ્લિકેશન કે જે પ્લે સ્ટોર પર તથા Google Search પર પ્રથમ ક્રમાંક નું રેન્કિંગ ધરાવે છે તથા જેના ૫૦ હાજર કરતા પણ વધુ ઇન્સ્ટોલ થઇ ચૂકેલ છે અને જે ગુજરાત રાજ્યનાં હજારો શિક્ષકો દ્વારા વાપરવામાં આવે છે.
આ એપ ને તમારા સાથી શિક્ષક મિત્રો સાથે તથા અન્ય ગ્રુપમાં શેર કરી તેઓની મદદ કરો. હજુ ઘણા શિક્ષક મિત્રો આ સુવિધાથી વંચિત છે.
ઇન્સ્ટોલ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો :
અથવા ગુગલ સર્ચ કરીને પણ એપની લિંક મેળવી શકો છો. ગુગલ હોમ પેઈજ પર કે પ્લે સ્ટોર માં "Online Attendance" ટાઈપ કરીને સર્ચ કરો.

Subscribe to this Blog via Email :
Previous
Next Post »