Our Feeds

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

SAS GUJARAT Android App.

૫ મી સપ્ટેમ્બર થી ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોના પગાર, માસિક પત્રક, રજા રિપોર્ટ, બદલી, ગુણોત્સવ,  શિક્ષકોની માહિતી, શાળાની માહિતી, વિદ્યાર્થીઓની માહિતી તેમજ અન્ય તમામ વહીવટી કાર્યો હવેથી ફક્ત ઓનલાઇન કરવા માટે SAS Gujarat પોર્ટલ લોન્ચ કરી તેની અમલવારી સમગ્ર ગુજરાત માં શરુ પણ કરી દેવામાં આવી છે.

આજે તા.10-09-2019 ના રોજ  SAS Gujarat પોર્ટલ માટેની એન્ડ્રોઇડ એપ પણ પ્લેસ્ટોર પર લોન્ચ થઇ ચુકી છે. જેમાં આપ શાળા ના ડાયસ કોડ ને યુઝર આઈડી અને પાસવર્ડ તરીકે એન્ટર કરી લોગીન કરી શકશો.

એપની મદદથી ઓનલાઇન કાર્યવાહી કરવામાં સરળતા રહે છે. કારણકે તેમાં દર વખતે યુઝર આઈડી (યુઝર નેઈમ), પાસવર્ડ, લોગીન નો પ્રકાર તેમજ લોગીન માટેનો તાલુકો એન્ટર કરવાની જરૂર નહિ પડે. તેથી સમય ની ઘણી બચત થશે. તેમજ ગુજરાતના તમામ જિલ્લાની લિંક પણ આ એપમાંથી જ મળી જશે.

આ મેસેજ ને તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડી તેમની મદદ કરવા વિનંતી. આ મેસેજને અન્ય વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક પર પણ શેર કરો.

એપ ઇન્સ્ટોલ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો :https://play.google.com/store/apps/details?id=com.goldenleaf.sasgujarat

Subscribe to this Blog via Email :
Previous
Next Post »